Home

/

Courses

/📚 ભૂગોળ - વનલાઇનર 🌍

📚 ભૂગોળ - વનલાઇનર 🌍

Learn with Mentorbooks

6 modules

ગુજરાતી

Lifetime access

📢 "ઓછા સમયમાં વધુ શીખો, સ્પર્ધામાં આગળ રહો!" 🚀

Overview

📖 આ કોર્સ GSEB/GSERT ધોરણ 11ના ભૂગોળ વિષયને આધારે તૈયાર કરવામાં આવ્યું છે, જે GPSC, TET-TAT, POLICE, TALATI, CLERK અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત ઉપયોગી છે. ✅ ભૂગોળના મુખ્ય મુદ્દાઓ 🚀 વનલાઇનર સ્વરૂપે આપવામાં આવ્યા છે, જેથી ઓછા સમયમાં વધુ માહિતી 📌 સરળતાથી યાદ રાખી શકાય. 💡
માત્ર ₹199 💰માં, અભ્યાસને બનાવો વધુ સરળ અને અસરકારક! 🎯
📆 કોર્સની વેલિડિટી: 6 મહિના 🕒

 

🔹 મુખ્ય હાઇલાઇટ્સ:


મુખ્ય વિષયો વનલાઇનર ફોર્મેટમાં 📌
ટૂંક સમયમાં વધુ માહિતી યાદ રાખવાની સુવિધા ⏳
બધા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી 🎓
સરળ અને સ્પષ્ટ ભાષા 🗣️
કિંમત માત્ર ₹199 🔥

📌  આવરી લેવામાં આવેલા મુખ્ય વિષયો:
🌍 પૃથ્વીની આંતરિક સંરચના
🌋 ભૂકંપ અને જવાળામુખી
🌎 ભૂમિખંડો અને મહાસાગરો
🪨 ખડકો અને જમીન
⛰️ ભૂમિસવરૂપો
🌦️ વાતાવરણ અને તાપમાન
💨 પવન અને વાતાવરણીય ભેજ
💧 જલાવરણ અને નદીઓ

📢 આજે જ નામ નોંધાવો અને 📚 તમારું અભ્યાસ વધુ પ્રભાવી બનાવો! 🚀

Key Highlights

GPSC, TET-TAT, POLICE, TALATI, CLERK માટે ઉપયોગી 🎓

GSEB/GSERT ધોરણ ૮-૧૨ના ભૂગોળના મુખ્ય વિષયો 📚

વનલાઇનર ફોર્મેટમાં ટૂંક અને સરળ સમજૂતી 📌

સરળ ભાષા અને ઝડપી પુનરાવૃત્તિ માટે સહાયકારી 🗣️

માત્ર ₹199 🔥

📆 કોર્સની વેલિડિટી: 6 મહિના 🕒

What you will learn

પૃથ્વીની આંતરિક સંરચના

પૃથ્વીની આંતરિક સંરચના વિશે વનલાઇનર

ભૂકંપ અને જવાળામુખી

ભૂકંપ અને જવાળામુખીને લગતા કોંસેપ્ટ, વનલાઇનર

ભૂમિખંડો અને મહાસાગરો

ભૂમિખંડો અને મહાસાગરો વિશે વનલાઇનર

ખડકો, ખનીજ અને જમીન

ખડકો, ખનીજ અને જમીન વિશે વનલાઇનર

ભૂમિ સ્વરૂપો

વનલાઇનર

વાતાવરણ

વનલાઇનર

તાપમાન

વનલાઈનર

વાતાવરણીય ભેજ , પવન અન જલાવરણ

વનલાઇનર

Modules

ભૂગોળ એક વિષય

1 attachment

Test-1

પૃથ્વીનો ઉદભવ અને ઉત્ક્રાતિ

1 attachment

Test-2

પૃથ્વીની આંતરિક સંરચના

1 attachment

Test-3

ભૂકંપ અને જવાળામુખી

1 attachment

Test-4

ભૂમિખંડો અને મહાસાગરો

1 attachment

Test -5

ખડકો, ખનીજ અને જમીન

1 attachment

Test-6

Testimonials

"મારે ટૂંકા સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હતી, અને આ એકલાઈનર કોર્સએ મારી સાથે ખૂબ સહકાર આપ્યો. અહીંની માહિતી સંક્ષિપ્ત છતાં સંપૂર્ણ છે, જેના કારણે ભૂગોળના મૂદ્દાઓ ઝડપથી આવડી ગયા. દરેક વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ પસંદગી છે!"

Testimonial | Photograph | {{name}}

Bhumika Patel

Deputy Section officer

રોજની ક્વિઝ અને MCQ પ્રેક્ટિસથી મારા ભૂગોળ વિષયના સમજમાં બહેતર સુધારો થયો, અને પરીક્ષામાં આત્મવિશ્વાસ પણ વધ્યો!"

Testimonial | Photograph | {{name}}

Jayesh Patel

Senior Clerk, District Court, Surat

ભૂગોળ ક્વિઝ-MCQ કોર્સ દ્વારા મારી પરીક્ષા તૈયારી સરળ અને અસરકારક બની, રોજિંદા પ્રેક્ટિસ પ્રશ્નોથી મારી સમજ અને ગતિ બંનેમાં સુધારો થયો!"

Testimonial | Photograph | {{name}}

Umakant Valvi

Talati Cum Mantri

FAQs

આ કોર્સ કોને માટે ઉપયોગી છે?

📌 આ કોર્સ GPSC, TET-TAT, POLICE, TALATI, CLERK અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનાર તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.

આ કોર્સમાં શું મળશે?

📌 GSEB/GSERT ભૂગોળના મુખ્ય વિષયો સરળ વનલાઇનર ફોર્મેટમાં આપવામાં આવ્યા છે, જેથી ઓછા સમયમાં વધારે માહિતી સમજી શકાય છે અને યાદ રાખી શકાય છે.

કોર્સની કિંમત કેટલી છે?

💰 આ કોર્સ માત્ર ₹199 માં ઉપલબ્ધ છે.

કોર્સની વેલિડિટી કેટલી છે?

📆 તમે આ કોર્સ 6 મહિના સુધી અનલિમિટેડ ઍક્સેસ સાથે જોઈ શકશો.

About the creator

About the creator

Learn with Mentorbooks

MentorBooks ગુજરાતી અને અન્ય ભાષાઓના ઓનલાઈન  પુસ્તકોની ખરીદી માટેનું પ્લેટફોર્મ છે. જે GPSC, UPSC, BANK જેવી પરીક્ષાઓની તૈયારી માટેના પુસ્તકોનું ઓનલાઇન વેચાણ કરે છે. જેની વેબસાઇટ www.mentorbooks.in છે. આ સાથે સાથે mentorbooks ઓનલાઇન કોર્ષ ઓફર કરે છે. 

 

 

 

 

 

Rate this Course

₹ 199.00

499

×

Order ID:

This course is in your library

What are you waiting for? It’s time to start learning!

Illustration | Payment success

Share this course

https://undefined/courses/-ભગળ---વનલઇનર--67c9c5e7a7dc6f7adbeba530-67c9c5e7a7dc6f7adbeba530

or

×

Wait up!

We see you’re already enrolled in this course till Lifetime. Do you still wish to enroll again?

Illustration | Already enrolled in course