Home

/

Courses

/Class-10 Gujarat Medium

Class-10 Gujarat Medium

Learn with Mentorbooks

5 modules

ગુજરાતી

Lifetime access

ધોરણ -૧૦ ની તૈયારી માત્ર - રૂ. 399

Overview

  • માત્ર  રૂ. 399 મા ગુજરાતી, હિંદી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, અંગ્રેજી , કમ્પ્યુટ્ર  જેવા વિષયોની તૈયારી. 
  • હેતુલક્ષી પરીક્ષાની યુનિટ ટેસ્ટ .
  • ગમે તેટલી વાર હેતુલક્ષી પ્રશ્નોનું યુનિટ ટેસ્ટ આપી શકશે. 

Key Highlights

હેતુલક્ષી પરીક્ષા ની ખાસ તૈયારી

પ્રકરણ વાર યુનિટ ટેસ્ટ

ગમે તેટલીવાર યુનિટ ટેસ્ટ

લાઇફ ટાઈમ એક્સેસ

તમામ પાઠના સમાનાર્થી, વિરુધાર્થી શબ્દો, રૂઢિપ્રયોગોની વગેરેની ડાઉનલોડ કરી શકાય એવી પીડીએફ

What you will learn

ગુજરાતી

તમામ પાઠના હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી યુનિટ ટેસ્ટ સ્વ અભ્યાસ માટેના પ્ર્શ્નો

હિન્દી

તમામ પાઠના હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી યુનિટ ટેસ્ટ સ્વ અભ્યાસ માટેના પ્ર્શ્નો

અંગ્રેજી

તમામ પાઠના હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી યુનિટ ટેસ્ટ સ્વ અભ્યાસ માટેના પ્ર્શ્નો

સામાજિક વિજ્ઞાન

તમામ પાઠના હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી યુનિટ ટેસ્ટ સ્વ અભ્યાસ માટેના પ્ર્શ્નો

વિજ્ઞાન

તમામ પાઠના હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી યુનિટ ટેસ્ટ સ્વ અભ્યાસ માટેના પ્ર્શ્નો

Modules

ગુજરાતી

5 attachments • 23 mins

નરસિંહ મહેતા- સરળ સમજૂતી

ધોરણ- ૧૦ વૈષણવજન ( vaishnavjan)

Preview

હેતુલક્ષી પ્રશ્નો

નરસિંહ મહેતા

Preview

રેસનો ઘોડો

Preview

હીંદી

સામાજિક વિજ્ઞાન

વિજ્ઞાન

કમ્પ્યુટર

FAQs

હું આ કોર્ષ કઈ રીતે ખરીદી શકું?

ખૂબ જ સરળ છે. ઓનલાઇન કોર્ષ સિલેક્ટ કઈ કોઈ પણ પેમેંટ ઓપશન પસંદ કરી આપ પેમેંટ કરીને આ કોર્ષ સિલેક્ટ કરી શકો છો.

આ કોર્ષની ફી કેટલી છે?

આ કોર્ષની ફી રૂ. ૩૯૯ +જી.એસ.ટી છે. જે એક જ વાર ચુકવવાની રહેશે.

હું આ કોર્ષને કઈ રીતે એકસેસ કરી શકું?

એકવાર કોર્ષની ખરીદી બાદ આપ આ પ્લેટફોર્મનો ગમે ત્યારે ઉપયોગ કરીશકો છો.

આ કોર્ષમાં કયા વિષયો અંગે તૈયારી કરાવવાઆં આવશે?

આ કોર્ષમાં ગુજરાતી, હિંદી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન, કમ્પ્યુટર જેવા વિષયો અંગે સાહિત્ય મુકવામાં આવશે. આ વિષયોની યુનિટ ટેસ્ટ યોજવામાં આવશે. આમા ગણિત વિષયનો સમાવેશ થતો નથી.

વિદ્યાર્થીઓની પરીક્ષા કઈ રીતે યોજાશે?

વિદ્યાર્થીઓની પરીક્ષા ઓનલાઇન ટેસ્ટ , યુનિટ ટેસ્ટ દ્વારા યોજાશે. જેનું પરિણામ વિદ્યાર્થી તરત જ જાણી શકશે. વિદ્યાર્થીઓ ગમે તેટલી વાર એકની એક ટેસ્ટ આપી શકશે.

આ કોર્ષની વેલેડીટી કેટલી છે?

આ કોર્ષની વેલેડીટી લાઇફ ટાઈમ છે

આ કોર્ષનો મુખ્ય હેતુ શું છે?

આ કોર્ષ સામાન્ય વ્યકતિને પોસાય એ ફીમાં વિદ્યાર્થીઓને તૈયારી કરાવવાનો છે.વિદ્યાર્થીઓ ગમે તે સમયે ગમે તે સ્થળે મોબાઇલ, લેપટોપ, કમ્પ્યુટર પરથી ઓનલાઇન અભ્યાસ કરી શકશે. તેમજ તૈયારી કરી શકશે.

આ કોર્ષ ખરીદવાનો શું ફાયદો?

આ કોર્ષ માત્ર રૂ. ૩૯૯નો છે. જે ખૂબ જ સામાન્ય રકમ છે. આટલી ઓછી કિમંતમાં વિદ્યાર્થીઓને ગમે તેટલી વાર યુનિટ ટેસ્ટ આપવા મળશે. જેથી વારંવાર રીવિઝન થશે. નબળા વિદ્યાર્થીઓને હેતુલક્ષી પ્ર્શ્નોની તૈયારી તેમને અંતિમ પરીક્ષામાં પાસ થવામાં મદદ કરશે.

About the creator

About the creator

Learn with Mentorbooks

MentorBooks ગુજરાતી અને અન્ય ભાષાઓના ઓનલાઈન  પુસ્તકોની ખરીદી માટેનું પ્લેટફોર્મ છે. જે GPSC, UPSC, BANK જેવી પરીક્ષાઓની તૈયારી માટેના પુસ્તકોનું ઓનલાઇન વેચાણ કરે છે. જેની વેબસાઇટ www.mentorbooks.in છે. આ સાથે સાથે mentorbooks ઓનલાઇન કોર્ષ ઓફર કરે છે. 

 

 

 

 

 

Rate this Course

₹ 399.00

1299

×

Order ID:

This course is in your library

What are you waiting for? It’s time to start learning!

Illustration | Payment success

Share this course

https://undefined/courses/Class-10-Gujarat-Medium-66c1b9d232613c67cffd77a7-66c1b9d232613c67cffd77a7

or

×

Wait up!

We see you’re already enrolled in this course till Lifetime. Do you still wish to enroll again?

Illustration | Already enrolled in course